કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા પરિવારોને સાંસદ વિનોદ ચાવડા દ્વારા રાશનકીટ તથા ફૂડ પેકેટનું વિતરણ ભારે વરસાદ થી અસર ગ્રસ્તોને રાશનકીટો, તાલપત્રી તથા ફૂડ પેકેટ વિતરણ કરતાં કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા કચ્છ માંડવી વોર્ડ નંબર ૪ ના દાતાશ્રીઓ દ્વારા નીચાણવાળા વિસ્તારમાં પૌષ્ટીક આહાર પહોંચાડવામાં આવ્યો આના જેવા વધુ વિડીયો સમાચાર માટે, હમણાં લોકલ એપ્લિકેશન ડાઉનલોડ કરો માંડવી તાલુકામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત : માંડવીના મોટી ઉનડોઠ અને રાાયણ ગામ સંપર્ક વિહોણા બન્યા : માંડવી તાલુકાના વિજય સાગર ડેમ સહિત 19 ડેમ ઓવરફ્લો વરસાદ ના સતત છઠ્ઠા દિવસે નગરસેવકો એ જનસેવા કરી નગરસેવકો દ્વારા વરસાદ વચ્ચે લોકસેવા માંડવી વોર્ડ નંબર 4 ના નગર સેવકો ની સાચી જનસેવા માંડવી ભુજ હાઇવે પર પાણી ભરાતા નગરસેવક અને સેવાભાવી યુવાનો લોકોની વહારે આવ્યા માંડવી ભુજ હાઇવે પર પાણી ભરાતા નગરસેવક વિશાલ ઠકકર ની ટીમ ની સરાહનીય કામગીરી કામગીરી Social Media Corner 30th October 2020 नहीं चाहिये केजरीवाल होने लगा ट्रेंड, देखिए ट्विटर पर कैसे उड़ा मजाक Mandvians are very happy to “Sansad Tree Paintingn Competition” Who Will Be The New CM of Gujarat: Vijay Rupani or Nitin Patel? સાંસદ વૃક્ષ ચિત્ર સ્પર્ધાના અંતિમ દિવસે “ગૌરવ પથ” પર સમાજને વિવિધ સંદેશા પાઠવતા ચિત્રો રજુ કરાયા વૃક્ષો વધુ આકર્ષક બન્યાં: માંડવીના ગૌરવપથ પર સાંસદનું ત્રિ-દિવસીય ટ્રી પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન, 70 જેટલા વૃક્ષો પર ચિત્રો બનાવવામાં આવશે ભાસ્કર ક્વિઝ રમો અને રોજ 1 લાખ સુધી જીતવાની તક મેળવો, લેટેસ્ટ ન્યૂઝની સાથોસાથ ફ્રી ઇ-પેપર પણ મેળવો. ક્વિઝ રમો અહીં કચ્છના માંડવી ટોપણસર તળાવ નજીક 60 થી વધુ વૃક્ષોમાં વિવિધ થીમ સાથેના ચિત્રો દોરાયા હતા અને હજુ આવતીકાલ સુધી આ ચિત્રકલાનું કામ શરૂ રહેશે. શહેર નગરપાલિકા વોર્ડ નંબર 4માં કોરોના રસીકરણ અભિયાન યોજાયું શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડા અને રોડ રીપેરીં નું કામ હાથ ધરાયું માંડવીના વોર્ડ નં.4માં કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરાયું માંડવી ખાતે અંગદાન-મહાદાન” અભિયાનનું આરંભ કરવામાં આવ્યું માંડવીની દિવ્યાંગ છાત્રાલયની પ્રતિભાશાળી દિકરીઓ સાથે કેક કાપી તથા પોષણયુક્ત મિઠાઈ ખવડાવીને જન્મદિવસની ઉજવણી કરી માંડવીની અંધ-અપંગ છાત્રાલયની પ્રતિભાશાળી દિકરીઓ સાથે કેક કાપી તથા પોષણયુક્ત મિઠાઈ ખવડાવીને જન્મદિવસની ઉજવણી કરી